હું વાઇરલ થયો!
જાણીતા લેખક અને વક્તા શ્રી શૈલેષ સગપરીયાએ મારા વિષે ફેસબુકમાં પોસ્ટ કરી એ થોડીવારમાં ફેસબુક અને વોટ્સએપમાં વાઇરલ થઇ ગઇ અને શુભેચ્છાઓનો અને અભિનંદનનો જાણે વરસાદ થયો.
ખૂબજ સારૂ લાગ્યુ!
આ પોસ્ટની લિંક નીચે આપેલી છે.
શ્રી શૈલેષ સગપરીયાની પારા વિષેની પોસ્ટ
આ પોસ્ટના સ્ક્રીન શોટ નીચે આપેલ છે.
6 thoughts on “હું વાઇરલ થયો!”
tamari mahenat ne salam mustakbhai
Thanks !
આપના વિષે વિગતે જાણીને ખુબ જ આનંદ અને માનની લાગણી થઇ આવી .
Thanks Nirav !
WE PROUD OF YOU SIR…..
Thanks Yesha !