પૈસો
પૈસો…
– આહારની ખાતરી આપે,✔
ભૂખની નહીં.❌
– સંબંધોની ખાતરી આપે,✔
પ્રેમની નહીં.❌
– મકાનની ખાતરી આપે,✔
ઘરની નહીં.❌
– બેડરૂમની ખાતરી આપે,✔
ઊંઘની નહીં.❌
– વૈભવની ખાતરી આપે,✔
આનંદની નહીં.❌
– દવાની ખાતરી આપે,✔
આરોગ્યની નહીં.❌
– ખાતરી જરૂર આપે,✔
સમાધાન નહીં.❌